GSEB to Conduct GUJCET 2023 on Apr 3: Check GUJCET Most Important Physics Questions
The GSEB officials will conduct the GUJCET 2023 exam on Apr 3, 2023. The GUJCET 2023 exam will be held in two shifts. First shift will be from 10 AM to 12 PM.
GUJCET Most Important Physics Questions: The Gujarat Secondary Education Board officials will conduct the GUJCET 2023 exam on Apr 3, 2023. Therefore, candidates who plan to appear for the exam must check the GUJCET most important physics questions from a preparation point of view.
The GUJCET 2023 exam will be held in two shifts. The first shift will be from 10 AM to 12 PM. Further, the second shift will be from 2 PM to 4 PM. The exam will be conducted in pen and paper mode in multiple exam centers. Therefore, students must check the GUJCET 2023 important Physics questions for better performance.
Also Read: GUJCET 2023 Admit Card Issued
GUJCET Most Important Physics Questions
Candidates must refer to the table below for GUJCET most important Physics questions.
GUJCET 2023 Most Important Physics Questions |
Q. +16µC અને −9µC ના બે બિંદુવત્ વીજભારો હવામાં એકબીજાથી 10cm અંતરે રાખેલ છે. −9µC ના વીજભારથી ……… અંતરે આવેલા બિંદુ પાસે પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય થશે.
(A) 30 cm (B) 20 cm (C) 10 cm (D) 40 cm Answer: (A) 30 cm |
Q. બે બિંદુવત વીજભારોને K જેટલો ડાઇ-ઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકતાં લાગતું બળ F છે. જો માધ્યમને દૂર કરવામાં આવે તો લાગતું બળ …….
(B) F/√K (C) FK (D) F√K Answer: (C) FK |
Q. વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પર ‘r’ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો અંતર ‘r’ સાથેનો સંબંધ ...... (જયાં r>> 2a) (A) E ∝ 1/r4 (B) E ∝ 1/r3 (C) E ∝ 1/r (D) E ∝ 1/r2 Answer: (B) E ∝ 1/r3 |
Q. ‘a’ ત્રિજ્યાના વર્તુળનો પરિઘ પર રેખીય વિદ્યુતભાર ધનતા હૈ λ= λ0 cos2θ છે, તો તેના પરનો કુલ વિદ્યુતભાર ....... હશે. (A) 2πa (B) એક પણ નહીં (C) πaλ0 (D) શૂન્ય Answer: (C) πaλ0 |
Q. r અંતરે રાખેલા બે વિદ્યુતભારો વચ્ચે હવાના માધ્યમના બદલે K જેટલો ડાઇ-ઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમને મૂકતાં લાગતું આકર્ષણ બળ ....... (A) K ગણું થાય (B) બદલાતું નથી (C) K2 ગણું થાય (D) K-1 ગણું બને Answer: (D) K-1 ગણું બને |
Q. વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર ........ છે. (A) [M1L2T-3A-2] (B) [M1L1T-3A-1] (C) [M1L2T-3A-1] (D) [M0L0T0A0] Answer: (B) [M1L1T-3A-1] |
Q. 4Q અને −2Q વિદ્યુતભાર ધરાવતા ઘાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે F બળ લાગે છે. હવે તેમને વાહક તારથી જોડી અને છૂટા પાડી પછી, પહેલા કરતાં અડધા અંતરે મૂકવામાં આવે છે, તો તેમની વચ્ચે લાગતું બળ ….. .છે. (A) F (B) F/4 (C) F/2 (D) F/8 Answer: C) F/2 |
Q. એક નિયમિત ષટ્કોણના 5 શિરોબિંદુ પર, દરેક પર I uC જેટલો વિદ્યુતભાર મૂકેલ છે. ષટ્કોણની દરેક બાજુની લંબાઈ 1 m છે, તો તેના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર ...... N/C છે. (A) (5/6) x 10-6 k (B) 5 x 10-6 k (C) (6/5) x 10-6 k (D) 10-6 k Answer: (D) 10-6 k |
Q. એક વિદ્યુત ડાયપોલને કોઈ અનિયમિત વિદ્યુતક્ષેત્રમાં મૂકેલ હોય, તો .... (A) તે ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય જ હોય છે. (B) તે ડાયપોલ પર લાગતું ટૉર્ક શૂન્ય હોઈ શકે. (C) તે ડાયપોલ પર લાગતું પરિણામી વિદ્યુતબળ શૂન્ય હોઈ શકે. (D) તે ડાયપોલ પર લાગતું ટૉર્ક શૂન્ય જ હોય. Answer: (B) તે ડાયપોલ પર લાગતું ટૉર્ક શૂન્ય હોઈ શકે. |
Q. સમઘનનાં કોઈ ખૂણા પર q વિદ્યુતભાર આવેલો છે તો તેની કોઈ પણ એક સપાટી પરથી પસાર થતું વિદ્યુતલક્સ ..... થાય. (A) q/ε0 (B) q/6ε0 (C) q/24ε0 (D) આમાંથી એક પણ નહીં Answer: C) q/24ε0 |
Q. +10-8 C અને −10-8 C મૂલ્યનાં બે બિંદુવત્ વિદ્યુતભારો અનુક્રમે એકબીજાથી 0.1 m અંતરે મૂક્યા છે, તો તેઓને જોડતી રેખાનાં મધ્યબિંદુએ વિદ્યુતક્ષેત્રનું કુલ મૂલ્ય કેટલું થશે ? (A) 7.2 X 104 NC-1 (B) 3.6 x 104 NC-1 (C) શૂન્ય (Zero) (D) 12.96 × 104 NC-1 Answer: A) 7.2 X 104 NC-1 |
Q. સમાન રીતે વિદ્યુતભારિત એવા અનંત સમતલ પર વિદ્યુતભારની પૃષ્ઠ ધનતા σ છે. એની નજીક એક સાદું લોલક અધોદિશામાં લટકાવેલું છે. લોલકનાં ધાતુનાં ગોળા પર q0 વિદ્યુતભાર આપ્યા પછી શિરોલંબ દિશા સાથે લોલકની દોરી θ ખૂણો બનાવે છે, તો ...... (A) σ ∝ cotθ/q0 (B) σ ∝ tanθ/q0 (C) σ ∝ tanθ (D) σ ∝ q0/tanθ Answer: (B) σ ∝ tanθ/q0 |
Q. વિદ્યુત ડાઇપોલના કારણે અક્ષ પર x અંતરે (x > > a) અને વિષુવરેખા પર y અંતરે (y >> a) વિદ્યુતક્ષેત્રની તીવ્રતા સમાન છે. તો x અને y નો ગુણોત્તર શું થશે ? (A) 3√2 : 1 (B) 1 : 3√2 (C) √2 : 1 (D) 1 : 2 Answer: (A) 3√2 : 1 |
Note: The above-mentioned GUJCET most important Physics questions have a high chance of appearing in the paper. Therefore, the students should be thorough with them for GUJCET 2023 preparation.
Candidates must carry the GUJCET admit card 2023 to the exam premises. Without the hall ticket, no candidate will be permitted to enter. The students must study the GUJCET 2023 Physics questions calmly to give their best on the exam day.
POST YOUR COMMENT